Teesta Setalvad NGO Funding case : ગુજરાત ATS તિસ્તા સેતલવાડની ધરપકડ કરી શકે છે.
Mumbai : ગુજરાત ATSની ટીમ મુંબઈમાં તિસ્તા સેતલવાડના ઘરે પહોંચી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે NGOના ફંડિંગ કેસમાં તિસ્તા સેતલવાડ વિરુદ્ધ કાર્યવાહી થઇ શકે છે. ગુજરાત ATS તિસ્તા સેતલવાડની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ ગુજરાત ATS તિસ્તાને શાંતક્રુઝ પોલીસ સ્ટેશન લઇ ગઈ છે.



.png)