બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણની તબિયત અચાનક બગડી છે. તેના હૃદયના ધબકારા વધી ગયા હતા, ત્યારબાદ તે હૈદરાબાદની કમિનેની હોસ્પિટલમાં પહોંચી હતી. હાલમાં નોવોટેલ હોટલમાં તબીબો તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે.
દીપિકા પાદુકોણની તબિયત બગડી, સારવાર માટે હોસ્પિટલ પહોંચી
જૂન 14, 2022
0
અન્ય ઍપમાં શેર કરો



.png)