ગુજરાતમાંથી કોંગ્રેસ માટે સૌથી મોટા અને સારા સમાચાર સામે આવ્યા છે. બનાસકાંઠા સીટ પરથી ગેનીબેન ઠાકોરની જીત થઈ છે. ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહીલે ટ્વીટ કરીને ગેનીબેન ઠાકોરને અભિનંદ પાઠવ્યા છે.
લોકસભા ચૂંટણી 2024ના પરિણામો માટે મતોની ગણતરી ચાલુ છે. હાલમાં, ટ્રેન્ડ ઝડપથી આવી રહ્યા છે. આ વલણો દર્શાવે છે કે કઈ પાર્ટીના ઉમેદવાર કઈ સંસદીય સીટ પર આગળ છે કે પાછળ. મત ગણતરી સાથે આ વલણો પણ બદલાઈ શકે છે.



.png)