- વ્યારામાં મામલતદાર ,ફાયર અને પોલીસ ટીમે ચેકિંગ હાથ ધર્યું
- વ્યારા તાલુકાના માયપુર નજીક રાધે સિનેમા માં ગેમ ઝોન અને વ્યારા માં રાજ મલ્ટીપ્લેક્સ
રાજકોટની દુર્ઘટના બાદ વ્યારા નો તંત્ર દોડ્યું હતું વ્યારા નગરમાં ચાલતા ગેમ ઝોન અને પાર્કમાં ચેકિંગ હાથ નવો આદેશ ન થાય ત્યાં સુધી બંધ રાખવા માટે તાકીદ કરી હતી.હાલ વ્યારા પંથક માં બે સ્થળોએ ગેમ ઝોન ચાલી રહ્યા હતા.
રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિ કાર્ડની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં આવેલા ગેમ ઝોન અને રાજ્ય સરકાર દ્વારા હાલ બંધ રાખવા માટે આદેશ આપ્યા છે. ત્યારે તાપી જિલ્લામાં વ્યારા નો તંત્ર એક્શન માં આવી ગયું હતું. વ્યારા તાલુકાના માયપુર નજીક રાધે સિનેમા માં ગેમ ઝોન અને વ્યારા માં રાજ મલ્ટીપ્લેક્સ
ફાયર સેફ્ટી તેમજ લાઇસન્સ સહિતના મુદ્દે તપાસ
વ્યારા વિસ્તાર માં બે સ્થળોએ ગેમ રમાડતા હોય ત્યાં ચેકીંગ કર્યું છે.જ્યાં સંચાલકોને જ્યાં સુધી કોઈ સૂચના ન મળે ત્યાં સુધી બંધ રાખવા માટે તાકીદ કરાય છે. દિગ્વિજય ગઢવી, સ્ટેશન ઓફિસર વ્યારા



.png)