વ્યારા તાલુકાના ડોલારા ગામની સીમમાંથી પસાર થતા રસ્તા પર બે બાઈક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો જેમાં ચેમટાભાઈ ગામીત ને શરીરે ગંભીર ઇજા થતાં તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે R15 ના બાઈક ના ચાલક અને અન્ય વ્યક્તિને પણ ઇજોઓ પોહચી હતી બનાવને પગલે પોલીસે R15 બાઈક ના ચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે
વ્યારા : ડોલારા ગામે બે બાઈકના અકસ્માત એકનું મોત
માર્ચ 26, 2024
0
અન્ય ઍપમાં શેર કરો



.png)