મહેશ વસાવા 11 માર્ચના રોજ ભાજપના મુખ્ય કાર્યાલય કમલમ ખાતે કેસરીયો ધારણ કરશે

Study Material
0

બીટીપીના મહેશ વસાવાની પણ કેસરિયા કરવાની  તારીખ નક્કી થઇ ગઇ છે.  તેઓ  પણ ભાજપમાં જોડાવાના નિર્ણયને જાહેર કરી ચૂક્યાં છે.

 


 

 મહેશ વસાવા મહેશ વસા 11 માર્ચના રોજ ભાજપના મુખ્ય કાર્યાલય કમલમ ખાતે કેસરીયો ધારણ કરશે. આ નિર્ણય લેતા પહેલા મહેશ વસાવાએ સી આર પીટિલ સાથે બેઠક કરી હતી. ઉપરાંત તેઓએ  જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયાએ મહેશ વસાવા પણ બેઠક કરી હતી. 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top