સોનગઢ : પીપળકુવા ગામના દૂધ મંડળીના સભાસદોએ એસપીને લેખિત ફરિયાદ કરી

0
  • દૂધ મંડળીના સભાસદોએ જિલ્લા એસપી ને લેખિતમાં ફરિયાદ આપી
  • દૂધ મંડળીમાં થતા વિવિધ ગેરવહીવટી મનસ્વી વહીવટ અને દૂધ મંડળીના હિ‌સાબોમાં છેડછાડ
  • વર્ષ 2022-23 ના દૂધ ભાવફેર ની રકમ ની ઉચાપત 
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પીપળકૂવા ગામ ખાતે આવેલ પીપળકૂવા દૂધ મંડળીમાં થતા વિવિધ ગેરવહીવટી મનસ્વી વહીવટ અને દૂધ મંડળીના હિ‌સાબોમાં છેડછાડના પગલે હાલ મંડળીનો સંચાલન કરતાં પ્રમુખ વિરુદ્ધ દૂધ મંડળીના સભાસદોએ જિલ્લા એસપી ને લેખિતમાં ફરિયાદ આપી છે

પીપળકૂવા દૂધ મંડળીના પ્રમુખ અરવિંદ ગામીત અને અમિતા ગામીત દ્વારા દૂધ મંડળીના વર્ષ 2022-23 ના દૂધ ભાવફેર ની રકમ ની ઉચાપત તેમજ સભાસદો સાથે છેતરપિંડી કરવાની લેખિત ફરિયાદ કરાઇ છે જેમાં અલગ અલગ મુદ્દા આવરી લેવામાં આવ્યા છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top