આમ આદમી પાર્ટીના નેતા ગૌતમ પટેલ સામે વ્યાજખોરીનો આરોપ લાગ્યો

News 16
0
આમ આદમી પાર્ટીના નેતા ગૌતમ પટેલ સામે વ્યાજખોરીનો આરોપ લાગ્યો છે. ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પાંડેસરા વિસ્તારના આપ નેતા ગૌતમ પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા રાજકારણ ગરમાયું છે. આજે 12 વ્યાજખોરોની ધરપકડ પણ કરવામાં આવી છે. 

જ્યારે આપ નેતા ગૌતમ પટેલને વોન્ટેડ જાહેર કરાયા છે. મળતી માહિતી પ્રમાણે ગૌતમ પટેલે 2 લાખ વ્યાજે આપ્યા હતા. જેના બદલામાં 4.50 લાખ વસુલયાહતા અને સાથે સાથે 12 લાખના પ્લોટની ફાઇલ કબજે કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વોન્ટેડ જાહેર કરાયેલા આપ નેતા ગૌતમ પટેલની પત્ની નીતા ગૌતમ પટેલ સુરત શહેર આપ મહિલા પ્રમુખ છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top