Gujarat Election: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેના AAPના ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર, જાણો કોને કોને મળી ટિકિટ ?

0
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે, ભાજપ, કોગ્રેસ અને આ વખતે ત્રીજી પાર્ટી તરીકે આમ આદમી પાર્ટી મેદાનમા આમાને સામને ટકરાશે. 



આ બધાની વચ્ચે કેજરીવાલની આપ સૌથી વધુ પુરજોશમાં પ્રચાર શરૂ કરી દીધો છે. ગુજરાત આપ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ આજે પ્રેસ કૉન્ફરન્સ કરીને ત્રીજી યાદી જાહેર કરી હતી, આ લિસ્ટમાં કુલ 10 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જે આ પ્રમાણે છે.
  • કચ્છ, માંડવી- કૈલાશદાન ગઢવી
  • અમદાવાદ, દાણીલીમડા- દિનેશભાઇ
  • ડિશા - ડૉ. રમેશ પટેલ
  • પાટણ- લાલેશભાઈ ઠક્કર
  • વડોદરા-સાવલી- વિજય ચાવડા
  • ખેડબ્રહ્મા- બિપીન ગામેતી
  • નાંદોદ- પ્રો.પ્રફુલ વસાવા
  • પોરબંદર- જીવણભાઈ જુંગી
  • નિઝર-તાપી- અરવિંદભાઈ ગામિત

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top