ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના જ મહિના બાકી છે ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપિાણીને પાર્ટીએ મહત્વની જવાબદારી સોંપી છે. પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પંજાબ અને ચંદીગઢના પ્રભારી તરીકે નિમણૂંક કરાઈ છે. આ ઉપરાંત વિનોદ તાવડને બિહાર , ઓમ માથુરને છત્તીસગઢ, બિપ્લબ કુમાર દેબને હરિયાણા, લક્ષ્મીકાંત બાજપાઈને ઝારખંડ, પ્રકાશ જાવડેકરને કેરળ, રાધા મોહન અગ્રવાલને લક્ષદ્વીપ, પી મુરલીધર રાવને મધ્યપ્રદેશ, તરુણ ચુગને તેલંગાણા અને અરુણ સિંહે રાજસ્થાનના પ્રભારી બનાવવામાં આવ્યા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પૂર્વ સીએમ વિજય રૂપાણીને પાર્ટીએ સોપી મહત્વની જવાબદારી
સપ્ટેમ્બર 10, 2022
0
અન્ય ઍપમાં શેર કરો

