'હર ઘર તિરંગા' અભિયાન : પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર પાટીલ ના શુભહસ્તે તિરંગા વિતરણ કાર્યક્રમનો શુભારંભ થયો.
News 16
ઑગસ્ટ 09, 2022
0
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત 'હર ઘર તિરંગા' અભિયાન હેઠળ પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર પાટીલ ના શુભહસ્તે તિરંગા વિતરણ કાર્યક્રમનો શુભારંભ થયો. ભારતીય જનતા પાર્ટીના દરેક જિલ્લા કાર્યાલય પર તિરંગાનું વિતરણ કરાશે.