વિધાનસભા ચૂંટણીમાં BJPના મુખ્યમંત્રી ચહેરા અંગે સી.આર.પાટીલે કરી મોટી જાહેરાત

News 16
0



ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે અને સૌ કો જાણવા માંગે છે કે ગુજરાતમાં ભાજપ આ વખતની ચૂંટણીમાં કોને સીએમ ચહેરો બનાવશે. શું ભાજપ ભુપેન્દ્ર પટેલને જ મુખ્યમંત્રીનો ચહેરો બનાવશે કે અન્ય કોઈ મોટા નેતાને સીએમ ચહેરા તરીકે પ્રોજેક્ટ કરશે? જો કે આ પ્રશ્નનો જવાબ હવે મળી ગયો છે. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જ આ અંગે મોટી જાહેરાત કરી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top