AAPએ વિધાનસભા ચૂંટણી માટેની બીજી યાદી કરી જાહેર, કોને ક્યાંથી મળી ટિકિટ?

0


આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણી માટેની બીજી યાદી જાહેર કરવામાં આવી છે. આજે આપના ગુજરાત પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ પત્રકાર પરીષદમાં વધુ 9 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. અગાઉ 10 ઉમેદવાર જાહેર કર્યા હતા.




કોને ક્યાં મળી ટિકિટ
  1. રાજુ કરપડા, ચોટિલા
  2. પિયુષ પરમાર, માંગરોળ-જૂનાગઢ
  3. પ્રકાશભાઈ કોંટ્રાક્ટર- ચોર્યાસી- સુરત
  4. નિમિષાબેન ખૂંટ-ગોંડલ
  5. વિક્રમ સોરાણી-વાંકાનેર
  6. કરશન કરમૂર-જામનગર ઉત્તર
  7. ભરતભાઈ વાખળા- દેવગઢ બારિયા
  8. જે.જે. મેવાડા- અસારવા-અમદાવાદ
  9. વિપુલ સખીયા- ધોરાજી

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top