તાપી જિલ્લાના આ ગીચ જંગલ વિસ્તારની 18 ચોકી પર પ્રથમવાર રાષ્ટ્રધ્વજ ફરકાવાશે

News 16
0
સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે ભારત સરકાર દ્વારા તા. 13 થી 15 ઓગસ્ટ-2022 સુધી હર ઘર તિરંગા અભિયાનનું આહવાન કરાયું છે, જે અન્વયે તાપી જિલ્લામાં વિવિધ વિભાગો એકજૂથ થઇ સક્રિય ભાગીદારી નોંધાવી રહ્યા છે, જેના પગલે આઝાદી બાદ પ્રથમવાર વ્યારા વન વિભાગ દ્વારા ગીચ જંગલ વિસ્તારમાં 18 ચેકપોસ્ટ ઉપર પણ ધ્વજ લેહરવાના આયોજન કરી દેવાયા છે.




વ્યારા, સોનગઢ, ઉચ્છલ, નિઝર, ડોલવણ કુકરમુંડા વિસ્તારમાં ગાઢ જંગલમાં વ્યારા વન વિભાગની 18 ચેકપોસ્ટ ઉપર વન વિભાગ દ્વારા ધ્વજ લહેરાવાનો કાર્યક્રમ ડીએફઓ આનંદકુમાર અને વન વિભાગના અધિકારીઓની ટીમે તૈયાર કર્યો છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top