Shinzo Abe Death: જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબેની નારા શહેરમાં જાહેર સભા દરમિયાન ગોળી મારીને હત્યા

0
ગોળી વાગ્યા બાદ શિન્ઝો આબે નીચે પડી ગયા હતા. જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં ડોક્ટરો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા છે.

Shinzo Abe Death: જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેની નારા શહેરમાં જાહેર સભા દરમિયાન ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ જીવલેણ હુમલો પશ્ચિમ જાપાનના નારા શહેરમાં શિન્ઝો આબે પર થયો હતો, જે બાદ પૂર્વ પીએમ લોહી વહેવાને કારણે સ્ટેજ પરથી પડી ગયા હતા. જ્યારે હુમલો થયો ત્યારે શિન્ઝો આબે એક નાની જાહેર સભાને સંબોધિત કરી રહ્યા હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top