ડોલવણ: કાકડવા ગામે પરિમલ ફળિયામાં ભારે વરસાદને કારણે એક મહિલાનું ઘર ધરાશાયી.

0

ડોલવણ તાલુકાના કાકડવા ગામે પરિમલ ફળિયામાં એક મહિલાનું ઘર ભારે વરસાદને કારણે ધરાશાયી થયું. ડોલવણ તાલુકામાં છેલ્લા 4-5 દિવસથી વરસાદ વધારે વરસતા અને ડોલવણ તાલુકાના ગામોમાં પાણી પાણી થઈ ગયું છે જેને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. ઠેર ઠેર નુકસાન થયું છે.અને આજરોજ ડોલવણ તાલુકાના કાકડવા ગામે પરિમલ ફળિયામાં ઊગનીબેન કુંઠિયાભાઈ ચૌધરીનું ઘર ભારે વરસાદને કારણે તૂટી પડ્યું હતું. ઘરવખરીને નુકશાન થયું છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top