તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઘાટા ગામે ભારે
વરસાદના કારણે ફતેસિંહભાઈ નું ધર પડી જતા સહાય નો ચેક આપવા માં આવ્યો ઉપરોક્ત સહાય
ચૂકવવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં મદદરૂપ થનાર અધિકારીશ્રી તાલુકાના પદાધિકારીશ્રીઓ,
અધિકારીશ્રીઑ તેમજ ભારતીય જનતા પાર્ટીની સરકારના માનનીય મુખ્યમંત્રીશ્રી
ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબશ્રી નો તાત્કાલિક સહાય ચૂકવવા સૂચવતા આજરોજ ગ્રામ પંચાયત
તરફથી ચેક ચૂકવવામાં આવ્યો જે બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.



.png)