વ્યારા: નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા તરીકે જોનીલ ગામીતની નિમણૂક કરાઇ
News 16
જુલાઈ 19, 2022
0
તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતાએ રાજીનામું આપી દેતા નવા વિરોધ પક્ષના નેતાને કોંગ્રેસ પક્ષ દ્વારા નિમણૂક કરવામાં આવી છે. જેમાં વિરોધ પક્ષના નેતા તરીકે જોનીલ ગામીતની નિમણૂક કરવામાં આવતા તેમના સમર્થકો દ્વારા શુભેચ્છઑ અપાય હતી.