બુધવારે સવારે ડેમમાં 60345 ક્યુસેક પાણીની આવક અને ઉકાઈડેમની સપાટી 324.52 પર પહોંચી.
સોનગઢ તાલુકાના ઉકાઈ ખાતે આવેલા તાપી નદી પર ના ડેમમાં બુધવારે સવારે પણ ઉપરવાસમાંથી પાણીની આવક જળવાયેલી હતી. મંગળવારે ઉકાઈ ડેમમાં આવતાં પાણીમાં ઘટાડો થયો હતો. સાંજે 8 કલાકે 36507 ક્યુસેક પાણીની આવક હતી. રાત્રે 10 કલાકે પાણીની આવકમાં વધારો થયો હતો અને ડેમમાં 60345 ક્યુસેક પાણી શરૂ થયું હતું, જે બુધવારે સવારે 6 કલાકે થી વધીને સવારે 8 કલાકે 60345 ક્યુસેક થયું હતું
બુધવારે સવારે ડેમમાં 60345 ક્યુસેક પાણીની આવક હતી અને સપાટી 324.52 પર પહોંચી હતી.

.jpg)

.png)