બોલીવૂડ એક્ટ્રેસ અને મોડલ સૌફી ચૌધરી તેની બોલ્ડ અને હોટ તસવીરોને લઈને ચર્ચામાં રહે છે. અભિનેત્રી ફિટ રહેવા માટે જિમ અને યોગ કરે છે. હાલમાં જ અભિનેત્રીનો જિમ વર્કઆઉટનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સૌફી જિમમાં પરસેવો પાડતી જોવા મળી રહી છે. ફિટનેસને લઈ સૌફી ચૌધરીનું નામ બોલીવૂડમાં જાણીતું છે. એક્ટ્રેસ યંગ અભિનેત્રીઓને ફિટનેસમાં મ્હાત આપે છે. સોફિના ફેન્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.
એક્ટ્રેસ સૌફી ચૌધરીનો હોટ જિમ વર્કઆઉટનો વીડિયો થયો વાયરલ.
જુલાઈ 16, 2022
0
બોલીવૂડ એક્ટ્રેસ અને મોડલ સૌફી ચૌધરી તેની બોલ્ડ અને હોટ તસવીરોને લઈને ચર્ચામાં રહે છે. અભિનેત્રી ફિટ રહેવા માટે જિમ અને યોગ કરે છે. હાલમાં જ અભિનેત્રીનો જિમ વર્કઆઉટનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સૌફી જિમમાં પરસેવો પાડતી જોવા મળી રહી છે. ફિટનેસને લઈ સૌફી ચૌધરીનું નામ બોલીવૂડમાં જાણીતું છે. એક્ટ્રેસ યંગ અભિનેત્રીઓને ફિટનેસમાં મ્હાત આપે છે. સોફિના ફેન્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.
અન્ય ઍપમાં શેર કરો
.jpg)

.png)