ડાંગ જિલ્લો પૂરબહારમાં ખીલ્યો: બંને છેડે હરિયાળીથી ઘેરાયેલી ડાંગની ગીરા નદીએ રચ્યું ગીરમાળ ધોધ પાસે ધનુષનું સ્વરૂપ

0
કુદરતી સૌંદર્યની અદભૂત રચના:બંને છેડે હરિયાળીથી ઘેરાયેલી ડાંગની ગીરા નદીએ રચ્યું ગીરમાળ ધોધ પાસે ધનુષનું સ્વરૂપ

કોરોનાની જેમ રાજ્યમાં ચોમાસાનો પેહલો રાઉન્ડ બરાબરનો રહ્યો. અનેક જગ્યા એ જનજીવન ખોરવાયું, બીજી તરફ સાંબેલાધાર વરસાદ અને ધરતીના મિલને કુદરતી સૌંદર્યની અદભૂત રચના કરી. ખાસ કરીને કુદરતી ખજાનાથી ભરપુર ડાંગ જિલ્લો પૂરબહારમાં ખીલ્યો છે. તસવીરમાં ગીરા નદીના ગીરમાળ ધોધને નિહાળી શકાય છે. ચોમાસામાં ધોધનું સૌંદર્ય ખીલી ઊઠે છે. બંને છેડે હરિયાળીથી ઘેરાયેલી નદી અનેક વળાંક સાથે પસાર થાય છે. ધોધ નજીક તો નદી જાણે ધનુષનું સ્વરૂપ ધારણ કરી લે છે. 


ધોધ આહવા રોડ પર ઝરણ ગામ પેહલાની ચેકપોસ્ટની જમણી બાજુ એ 14 કિમીએ સ્થિત છે. રાજ્યમાં સૌથી ઉંચાઈથી પાણી પડતું હોય તેવો આ ધોધ છે.







ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top