વાલોડ: રાષ્ટ્રપતિ માટે કોંગ્રેસ નેતા દ્વારા અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરતાં ભાજપે મામલતદારની કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું

0


તાપી જિલ્લાના વાલોડ તાલુકાના મુખય મથકે ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુજીને અપમાન કરતાં કોંગ્રેસના નેતા અધીર રજન ચૌધરી વિરુદ્ધ એક આવેદન પત્ર વલોડના મામલતદારને ધારાસભ્ય શ્રી મોહનભાઇ ઢોડિયાના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યું હતું. તથા પૂતળા દહન કરવામાં આવ્યું. આ પ્રસંગે વાલોડ ભાજપના પ્રમુખ પીંકલભાઈ પટેલ, આદિજાતિ મોરચાના પ્રમુખ અમિતભાઈ પટેલ, ભાજપના આગેવાન ઉદયભાઈ દેસાઇ, તાલુકા પંચાયતના પ્રમુખ ચંદ્રેશભાઈ કોંકણી, તાપી જિલ્લાના કિશાન મોરચાના મહામંત્રી પરિમલસિહ સોલંકી, અજયભાઈ પાવાગઢી તથા જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top