Suicide: સુરતના આ વિસ્તારમાં મહિલાએ બિલ્ડિંગના આઠમાં માળેથી કુદકો મારી મોતને વહાલું કર્યું

0

 સુરત: શહેરના પાંડેસરા વિસ્તારમાં મહિલા આત્મહત્યા કરી છે. શહેરના સુગલ સોલીટેર એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાએ આઠમા માળેથી કુદકો મારી મોતને વહાલું કર્યું હતું.




સુરત: શહેરના પાંડેસરા વિસ્તારમાં મહિલા આત્મહત્યા કરી છે. શહેરના સુગલ સોલીટેર એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાએ આઠમા માળેથી કુદકો મારી મોતને વહાલું કર્યું હતું. મળતી માહિતી પ્રમાણે આ મહિલા માનસિક રીતે બીમાર હોવાનું સામે આવ્યું છે. બીમારીથી કંટાળીને જિંદગી ટૂંકાવી હતી. મૃતકનું નામ અલ્કા છે, તેઓ છેલ્લા પંદર વર્ષથી દવા લેતા હતા. આખરે તેમણે જિંદગીથી કંટાળી મોતને વહાલું કર્યું હતું. આ અંગે પાંડેસરા પોલીસને જાણ થતા તે ઘટના સ્થળે આવી હતી અને લાશનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top