PM Modi Gujarat Visit: પાવાગઢ મંદિર કેમ ત્રણ દિવસ રહેશે બંધ ? જાણો શું છે કારણ

0
PM Modi Gujarat Visit: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં જ પીએમ મોદીના ગૃહ વતનમાં આંટાફેરા વધી ગયા છે. પીએમ મોદી ફરી એકવખત ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જેને લઈ   16.06.22 ના રોજ બપોરના 12 વાગ્યાથી 18.06.22 ના બપોરના 3 વાગ્યા સુધી પાવાગઢ મંદિર ભાવિક ભક્તો માટે બંધ રહેશે. પ્રધાનમંત્રી 18.06.22 ના રોજ પાવાગઢ મંદિર પર ધ્વજારોહણ કરશે.



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top