મહારાષ્ટ્ર કેબિનેટે ઔરંગાબાદનું નામ બદલીને સંભાજી નગર અને ઉસ્માનાબાદનું નામ ધારાશિવ રાખવાની મંજૂરી આપી

0

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે રાજ્ય કેબિનેટે આજે ઔરંગાબાદનું નામ બદલીને સંભાજીનગર અને ઉસ્માનાબાદનું નામ ધારાશિવ રાખવાની મંજૂરી આપી છે.



મંગળવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠક દરમિયાન આ માંગણી કરવામાં આવી હતી. શિવસેનાના મહારાષ્ટ્રના પરિવહન પ્રધાન અનિલ પરબે કહ્યું કે તેમણે મધ્ય મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેરનું નામ બદલીને સંભાજી નગર કરવાની માંગ કરી છે.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top