તાપીઃ બાઇક પર જઈ રહેલા પોલીસને અજાણ્યા વાહને ટક્કર મારતાં મોત

0


તાપી: રણજીત ગામીત  બાઇક પર જઈ રહેલા અજાણ્યા વાહને ટક્કર મારતાં મોત થયા હતા. મહિતી મુજબ વ્યારા-ઉનાઇ રોડ પર બાલપુર ગામ નજીક અજાણ્યા વાહન ચાલક ટક્કર મારતા વાહન ચાલક રણજીત ગામીતનું મોત થયુ છે. રણજીત ગામીત વાલોડ પોલીસ તરીકે ફરજ બજાવતા હતા. 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top